Book Title: Barsa Sutra Kalpsutra Author(s): Sarabhai Manilal Nawab, Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 5
________________ यतो महारा नताश સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-પ ain Education International ચિત્રો, લગભગ પંદરમા સૈકાની શરૂઆતના સમયની, સુંદર ચિત્રોવાળી, કલ્પસૂત્ર અને કાલકકથાની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ હસ્તપ્રત જેસલમેર દૂના ઐતિહાસિક જૈનગ્રંથભંડારમાંથી સ્વ. આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજી દ્વારા મને પ્રાપ્ત થઈ હતી. નં. ૪૭, ૬૧, ૬૫, ૮૭, ૯૩, ૧૫૦ અને ૧૫૪નાં ચિત્રો, લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની, સુંદર ચિત્રોવાળી કલ્પસૂત્રની હસ્તપ્રત, ઉપાધ્યાયજી શ્રીસેાહનવિજયજીનાં સંગ્રહની મને આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરીશ્વરજી મારફતે પ્રાપ્ત થઈ હતી. નં. ૩૩, ૩૫ થી ૩૯, ૪૪ અને ૪૫નાં ચિત્રો, લગભગ ચૌદમા સૈકાના અંત સમયની, સુંદર રંગીન ચિત્રોવાળી, પાટણના શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની, કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે નં. ૧૨, ૧૪, ૨૨ ૫, ૬, ૬, ૭૫, ૯૦, ૯૧, ૯૫, ૧૧૧ અને ૧૨૬નાં ચિત્રો, લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની સુંદરતમ રંગીન અને સેાનેરી ચિત્રોવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી, નં. ૧૨૮ અને ૧૨નાં ચિત્રો, સંવત ૧૪૫૫માં પાટણમાં જ લખાએલી શ્રીપાર્શ્વનાથ ચરિત્રની, સંઘના ભંડારની હસ્તપ્રતમાંથી અને સંવત ૧૪૭૯માં મેવાડમાં આવેલા, દેલવાડા નગરમાં લખાએલી શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની, સુંદર રંગીન ચિત્રોવાળી હસ્તપ્રત નં, ૬૭, ૭૬, ૭૭, ૮૨, ૮૩ અને ૮૮નાં ચિત્રો પણ શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ ચારે પ્રતા પણ આગમપ્રભાકરજી મારતે મને પ્રાપ્ત થઈ હતી. નં. ૨૪, ૯૯ અને ૧૧૩નાં ચિત્રો સંવત ૧૫૧૧માં લખાએલી સુવર્ણાક્ષરી મહાવીર ચરિત્રની ત્રણ પાનાંની, પુરાતત્ત્વવિદ્ સ્વર્ગસ્થ મુનિ શ્રીજિનવિજયજીના સંગ્રહની હસ્તપ્રતમાંથી અત્રે રજૂ કરેલાં છે. નં. ૧૧, ૧૪૧, ૧૪૪ અને ૧૬૭નાં ચિત્રો, સંવત ૧૫૨૨ના ભાદરવા સુદી ૨ ને શુક્રવારે, યવનપુર (હાલના જોનપુર)માં લખાએલી પાને પાને For Personal & Private Use Only મારા ગા www.janelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 268