Book Title: Barsa Sutra Kalpsutra Author(s): Sarabhai Manilal Nawab, Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 6
________________ સુંદર સુશોભનવાળી જગસિદ્ધ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ પ્રત સૌથી પ્રથમ જગતુ સમક્ષ મુકવાનો યશ મને અપાવવા માટે સ્વર્ગરથ આગમ પ્રભા કરજીને હું રૂણી છું. આ કલાત્મક હસ્તપ્રતનાં ૭૪ સુશોભના મૂળ રંગમાં ઈ. સ. ૧૯૩૫માં મેં ‘જેનચિત્રકદ્રપદ્ર મ’ નામના ગુજરાતી ગ્રંથમાં અને ઈ. સ. ૧૯૫૦ માં Jain Miniature Paintings from W estern India નામના અંગ્રેજી ગ્રંથમાં કે જે ગ્રંથનું સંપાદન સ્વર્ગસ્થ . મેતીચંદ્ર કર્યું હતું અને તે મે મારી અંગ્રેજી સિરીઝમાં પ્રસિદ્ધ કરેલ છે. છેલ્લે છેલે ઇ. સ. ૧૯૫૬માં મેં સંપાદન કરેલ Master Pieces of The Kalpasutra Paintings નામના ગ્રંથમાં પણું ઉપરોક્ત પ્રતનાં ૧૭૪ સુશોભનો છપાવેલ છે. હાલમાં આ ત્રણે ગ્રંથ અપ્રાપ્ય જેવાં છે, ૫૫ અને ૧૬રનાં ચિત્રો, મારા પિતાના સંગ્રહ માં, જેનપુરમાં જ સંવત ૧૫૨૨ના આ સુદી ૨ના રાજ લખાએલી, સુવર્ણાક્ષરી ક૯પસૂત્રની હસ્તપ્રત હતી, તેમાંથી આ એ ચિત્ર જ અત્રે રજૂ કરેલાં છે. નં. ૫૬, ૯૮, ૧૦૯ અને ૧૫રનાં ચિત્રો, સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રીજયસિંહસૂરીશ્વરજીના સંગ્રહની સંવત ૧૪૮૯માં લખાએલી કદંપસૂત્રની હસ્તપ્રત પરથી લીધેલાં છે. વળી, વડોદરાના સામાનંદ જ્ઞાન મંદિરમાં જ આવેલી લગભગ પંદરમા સૈકાના અંત ભાગની કદંપસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંથી પણ કેટલાંક ચિત્રો અત્રે રજૂ કરેલાં છે. નં. ૨૯ અને ૧૩૪નાં ચિત્ર પંદરમાં સકાની ક૯પસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રત કે જે માંડવગઢમાં લખાએલી છે, તેમાંથી લીધેલાં છે; અને નં. ૫૪, ૧૪૮, ૧૫૮, ૧૬૩, ૧૬૫, ૧૬૬ અને ૧૬૮નાં ચિત્રો, કે જે, પંદરમાં સૈકાની જ છે, તેમાંથી લીધેલાં છે. આ બંને સુવર્ણાક્ષરી ક૯પસૂત્રો સ્વર્ગસ્થ પ્રવૉકછ શ્રી કાંતીવિજય જીના સંગ્રહનાં છે. ત્રીજી સુવર્ણાક્ષરી ક પસૂત્રની હસ્તપ્રત કે જે સ્વર્ગસ્થ શ્રી કુસુમચંદ્રસૂરીશ્વરજીના કિશોરી છે. સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૬ Hain Edition n ational monal y www.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 268