________________
અર્ભક્ષ. ૧ßરે મ નદી, ખરો બ્બર, સ્નેલો લો ક્રમ વિના, હુશે ૧ ને 1
જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય.
સહાય તે
Jain Education
lonal
For Private & Personal Use Only
www.jainelibrary.org
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર