________________
જો ૧૧ ૬૨વું ૧, ૧૫ થી ૧૪ તેથી રાહ તે-તારી, તે નારે જ ૧ ૭૬
આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainullbrary.org