________________
H
દુર્મ-૧ ૧૧ છે, તો ઉંજા ૧ નિન્દા, ૧૨૧૧, ૧૫, ૧૬૨૮
ઝંડાને
કર્મભાવ છે તે જીવનુ અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે.
Jain Education Intemational
For Private & Fl
51
૮
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર