________________
ફે ઝખી. ઉinલા, ના મોત નાલાલ Rબે કેદ માં ૧ને ૬૧, ને કહે કે . ૧૦૮
ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત, તે માર્ગ પામવા યોગ્ય કહીએ.
A
lle Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર VVVVVA/jains/brary C