Book Title: Atmasiddhi
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 129
________________ ૨ કછુ ૧૦ ઉને 3, ch 4 લા ; તે તો જુઓ ના ઉમ, કરૂં કે ૨૦ કરો. 2. હું પ્રભુના ચરણ આગળ શું ઘરું ? ( સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે તો આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શુ ધરું ? એક પ્રભુના ચરણને આધીન વતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainelibrary.org Jain Education Intematonal For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148