________________
જ ? ૨૬૧ ૪ % તે , ફડનાં ફી જિજર, છે પદની નેતલા , ૧ ૨૨૧ નિર્ધા ૨.
હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછળ્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર