Book Title: Atmasiddhi
Author(s): Shrimad Rajchandra, Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 111
________________ જાતિ, વેદના ભેદાદ, ડો ૯૮, એhi કે જે ૩ Jain Education International તાવ ને હો, જો ૧ો, ૧૦૭ ๆ જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન ક્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. For Private & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainlibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148