________________
જાતિ, વેદના ભેદાદ, ડો ૯૮, એhi
કે જે
૩
Jain Education International
તાવ ને હો, જો ૧ો, ૧૦૭
ๆ
જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન ક્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી.
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainlibrary.org