________________
૧૧ માળ
૧૧૬ 33 ઉભા. વ એ ઉ૦૨ ની બઈ, at તી, મા કaો ૧૧, ૧૧૪ - નોન એ રૌ૧ ૯૭
સમાધાન-સદગુરુ ઉવાચ. (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-)
પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ.સદ્ગુરુનાં વચનનો આશય છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jain Education Interational
For Prvale & Personal Use Only