________________
પાંસે ઉત્તરથી થયું, ૨૧ાકાળ મે૧૯૪૬ સાળું જેથી હુ પાળો ઉત્પન ઉદન ૯૬
આપે પાંચે ઉત્તર કહ્યાં તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય’ ‘ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે.
Jain Education International
For Private &
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
Calibrary.o