________________
હમ ૬૨ા ૨ી તેat૨, ના જ ઉ૬ કુમ તળ અનંત નાં , પ ળ છે જ
શંકા-શિષ્ય ઉવાચ. (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-). મોક્ષપદ કદાપિ હોય તોપણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ?
Forvale & Personal Use Only
www.jainelibrary.org શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર