SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જો ૧૧ ૬૨વું ૧, ૧૫ થી ૧૪ તેથી રાહ તે-તારી, તે નારે જ ૧ ૭૬ આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. Jain Education International For Private & Personal Use Only શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર www.jainullbrary.org
SR No.001322
Book TitleAtmasiddhi
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Rajchandra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy