________________
ફની ઈર્ષાને કોઈ નહિ, ઈશ્વ૨ ૨ 4 -જૂન્ન. ૧, » જ શા છે તે વાહ) ઈ૨૬૬ ૪૧ ૧.
જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં.
Jain Education Intemational
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
www.jainelibrary.org
For Private & Personal Use Only