________________
ળા જે લti, ના તમ રતન ત્યા 5 નેપણું, જે 1 મા ઉરે હો,
3ળ ૨ ૨ ૬૦eળા, શાસ્ત્ર જે નારે ને.. ૩૪
આત્માર્થી લક્ષણ.
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘નં સંમતિ પાસદ તં મોurતિ પાસ' - જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તોપણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ, માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે.
Jain Eclication International
For Private & Personal Use Only
www.jainelibrary.org શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર