________________
ઈ મેશનનો ી રહ્યું
Jain Education International
જ છે, કેવળ ગટરવ્જા કે નહીં, મા કાળ ન જાય, ૧૭
કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો કેતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે.
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org