________________
મજા ૧૬ના રો તે
૧૨૧, ૨ છે વાટ , ફી
૧ ૧ ૨૬ળા રે,
રૂબર ૨• ૬૯
વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે ? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
Jain Education in tamational
For Private & Personal Use Only
www.jainelibrary og