________________
ફબાપ ની હું ૧૧, at 2 nો ૧નિ ના , જ જે ૬ બાહળદર, ૧ જાતના વૈ
જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર