________________
જામ્બો ડેટા ખાસ ી, તા. દે. તેતાળ, પણ તેને જ છે, દેખીને નાળ ૪૦
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર