________________
છે નુંસિ તને, નિયં૧ ૬મિનું ફાળ, પાંચ ઈદના વમવું, દા વેલા 2
કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કર્ણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સૌ સૌ ઈન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે ‘આત્મા’ છે, અને આત્મા વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે.
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર