________________
૧૧. કષ્ટ ni m૨, ૧ળ જલાવું ૩૬, બીજે ૨ા અનાજ નહીં, ૧ ૧ ૧૨-૧૩૬.
શંકા-શિષ્ય ઉવાચ. (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈ રૂપ જણાતું નથી, તેમ સ્પર્શાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org