________________
લક્ષણ તળાન, મા ફ૨ ૮ લે ? હું જાત્તાન, જન્મ અ .. 3
એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ : - તે લક્ષણ કેવાં છે ? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે.
Jain Education International
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
For Private & Personal Use Only