________________
છે જે હા મત પમાં, નિ– મા નારા ૩૨, ને નાર જે કાજે, અને માતા
એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે, કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org