________________
૧૬ ભ નિશ્ચમ ન અડે, ન થાબળ માપ, તો ૨૦૧ ૨૮૮ ૨૧, ૨૪૧ ૧ ૮૧૧ ૧૧.
અથવા ‘સમયસાર’ કે ‘યોગવાસિષ્ઠ' જેવા ગ્રંથો વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે ? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સલ્ફાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લોપે, તેમ જ પોતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વર્તે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only