________________
નામ ૧૫૧ ૨૧મના વિચરે 61મો , અત્રે વાળ દ૨મશ્ન, ૨૧૬ કરે લ મ ૧. ૧
આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને પર્દર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગનાં ઉત્તમ લક્ષણો છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
www.jainelibrary
For Private & Personal Use Only