________________
૨ દે ઝબ જ છંદ છે, કે જે રમા એન અને ળ છે, જા બે ”િ
માં, . ૧૪
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org