SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ દે ઝબ જ છંદ છે, કે જે રમા એન અને ળ છે, જા બે ”િ માં, . ૧૪ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ ‘સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001322
Book TitleAtmasiddhi
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Rajchandra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy