________________
એ ૧૩ ઉપદે ળ, પામ્યો મળતા, કહૈ ના છાત્મ્ય ર, જન્મ ૨ે જગજા૧ ૧૮
જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છદ્મસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે.
Jain Education International
For Private & Personal Use Only
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર..jainelibrary.org