________________
plodi
Bain Educatio
સ્પર્ધા હૈ વાળ, વર્તે પરે વિખૂ ૨૧.૬૩ ૩ ને 4 કૃમે, ૧૫ ૩૯ ૨૬
પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દઢપણું જણાવે.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર