Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬ www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ દુ:ખાનું આક્રંદ અને વિધિનું શાન્ત્યન. ’’ ( ત્રાટક. ) ગ્રામંત— ( ? ) તુઝ લેખનિ તે ગિર કયુ ન ગર્જી, ફ઼િ કર્યું ન ગઈ ચુક કર્યુ ન થઇ, સુખ લેશ નહિં દુઃખ પૂર્ણ સદ્ધિ, મમ માનવ માન રહિત હિ; કચ્છુ કાન સુણે કહ્યુ કાણુ કને, મુઝ આક્રંદ આજ અરણ્ય ઠરે, વિધિહા ! વિધિહા ! ! વિકરાળ ખરે, પ્રતિકાર કરાવણુકો-ન જરે. ( ૨ ) 62 शान्खन- તુઝે કર્મનિષ્ઠ કઠાર અતિ, ગત ચિત્ર વિચિત્ર વિલેાક ગતિ, સુખ દુ:ખ મળે કૃત કર્મ થકી, ગૃહિ સાર સુધાર કૃતિ સુમતિ; તજી ખેદ હવે ચિત્ત શાન્તિ ધરા, પ્રભુ પ્રેમ સુધારસ પાન કરે, દુ:ખ દૂર જશે સુખ પૂર્ણ હશે, વિધિ વક્ર મટી અનુકુળ થશે. વેલચદ ધનજી. --><~~ વિશ્વ રચના પ્રબંધ. “ નિવેદન ૪ શું Acharya Shri Kailassagarsuri Gyanmandir >> ( ગતાંક પૃષ્ટ ૪૪ થી શરૂ ) જગતમાં મૂલ દ્રવ્ય છ છે. તેમાં પ્રથમ કહેવાયેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિ કાય, પુદ્ગલ, આકાશાસ્તિકાય ને કાલ મજીવ-ચૈતન્યરહિત જડ છે ને છઠ્ઠું દ્રવ્ય જીવ છે. જીવ અરૂપી, અગુરૂ લઘુ, અતિ સુક્ષ્મ ને ચૈતન્યસ્વરૂપ છે. પશુ તેનુ પુદ્ગલના યાગથી અસ્તિત્ત્વ સમજી શકાય છે. જ્ઞાન, દર્શીન, ચારિત્ર, તપ, વીય ઉપયાગ, આહાર, ભય, મૈથુન પરિગ્રહાદિ સજ્ઞાએવડે યુક્ત ચેતનાવાન્ જીવ કહેવાય છે. મર્યા પહેલાની ને મર્યા પછીની સ્થિતિના ફેરફાર જોઈ શકીએ છીએ ને કાંઇક વસ્તુના અભાવે શ્વાસેાશ્વાસ આદિ બંધ પડી ગયેલા જોઇએ છીએ ને આ મરી ગયા એમ કહેવાય છે. પણ જે કાંઇક વસ્તુ ચાલી ગઇ તે શુ ? આ પ્રશ્નના ઉત્તરમાંજ જીવની આળખાણુ સ્ફુરી આવે છે. સ્થલે સ્થલે પૃથ્વી જીવમય છે કારણ કે પુરાણમાં કહે છે કે ગત્ત વિષ્ણુ ઇત્યાદિ ચેતનાવત એક જીવનું અસ્તિત્ત્વઅતાવે છે, પણ ખરી રીતે અનેક જીવાનુ અસ્તિત્ત્વપણુ છે. જ્ઞેયભાવે જીવેાના પાંચ પ્રકાર છે તે મનનીય હોવાથી અહીં સુચવવા વ્યાજબી ધારૂ છુ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36