Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા ભૂતકાળના ગૈારવા. ७७ યમાં જૈન ધર્મ ખરી ઉન્નતિના શિખરે પહેાંચ્યા હતા. જ્યાં જુએ ત્યાં ગરીબ કે તવ ંગર, રાય કે રક પ્રભુના ચરણે શીર નમાવતા હતા. જ્યાં સવાલાખ જીન મદિરા તૈયાર થાય એ આપણી કેટલી ઉન્નતિ સૂચવે છે! અનાર્ય દેશમાં સાધુઓના વિહાર શરૂ થાય, સેકડો બલ્કે હજારા સાધુ મહાત્મા નિર ંતર પોતાના ઉપદેશથી નવા નવા મડાવીર ભકતા તૈયારજ કરે અને એવી રીતે વીરપુત્રાને વધારાજ થાય રહ્યા કરે-આખા ભૂમંડળમાં વીરશાસનની વિજય પતાકા ફરકી રહે એ આપણી સાચી જાગૃતિની નિશાની છે, એમાંજ આપણુ ગૈારવ સમાએલુ છે. એ વાતને આજે સે કડા વર્ષ વીત્યા છે; છતાં તેના વિજયનાદના આછા માછા ભણકાર હજી પણ સાંભળાય છે. જ્યારે આપણે એ સ્થિતિએ પહોંચીએ ત્યારેજ આપણી ખરી જાગૃતિ કહેવાય. શાસનદેવ આ સ્થિતિ જલ્દી દેખાડે. તેવીજ રીતે જ્યારે જૈનગમે વિસ્તૃત થવાની તૈયારીમાં હતા ત્યારે દેવર્ધિ ગણી જેવા અપશ્ચિમ પૂરે શું શું કર્યું હતું ? જીએ વલ્લભીમાં સેકડા સાધુ મહાત્માએ એકઠા મળ્યા, શાંતિથી વિચારોની આપ-લે કરી ત્યાં અત્યારની જેમ નહાતું. મત્સરને સ્થાન નહેતુ માત્ર સ્થાન હતુ શ્રી વીરશાસનની સેવાને તે વખતે વલ્લભીમાં આપણુ સ્થાન કેટલું અને કેવું ઉંચું હશે ? તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યાં જૈન શાસનની વિજયપતાકા કેવા વિજયનાદથી ફરકતી હશે જ્યાં સેકડા સાધુ મહાત્માએ-ત્યાગની જીવંત મૂર્તિરૂપ સાધુ મહાત્માએ જ્યાં આ નંદથી મળે, ત્યાં શાસનદેવાને પણ આકર્ષાઇ હાજર રહેવુ પડે અને એ શાસન દેવેને આપણા કીર્તિસ્ત ંભ અડગ કરતા નીહાળીએ છીએ ત્યારે આપણને કેવા આનદ થાય છે? અત્યારે આપણે એ કીર્તિસ્તંભને હચમચતા જોઇ રહ્યા છીએ, જૈનેતર પણ તેને હચમચાવી રહ્યા છે તેને સુદૃઢ કરવાની આપણી પ્રથમ ફરજ છે. એ શાસનસેવકા ! દેવવિધ ગણીએ રચેલા એ કીર્તિસ્તંભના ઉદ્ધારમાં જ આપણું ગૌરવ અને ઉન્નતિ છે એ ભૂલતા નહિ. હવે નજીક આવે. વસ્તુપાળ તેજપાળના સમયમાં શું જેનેાની ઉન્નતિ ? કેવા જૈનાચાર્યને અદ્વિતીય પ્રભાવ ! કેવી જૈનોની ઉદારતા અને જૈનોની સાધન સંપન્ન સ્થિતિ અત્યારે એ મધુ કયાં અને શાથી અલેપ થયુ તેની ખબર અંતરે નથી. આપણે કાળને દેષ આપીશું; પરંતુ આપણી ત્રુટીએ કયાં છે તે જોવા આપણે નહીં જઈએ. એ માત્રુજીના ગગનચુંબી ભવ્ય મંદિર અને જુનાગઢના શીખરે વિરાજતા વસ્તુપાળના દરામાં આપણી ખરી રિસ્થિતિ નહ'ળીશું ત્યારે ઘડીક માનદ થશે, અને ત્યારપછી અત્યારની સ્થિતિ જૈઇ દુ:ખિત હૃદયે નિશાસા નાખી પાછા વળવું પડશે. હવે છેલ્લે આવે . શ્રી હીઃ વિજય સૂરિના સમયમાં આપણી ઉન્નતિને એ છેલ્લે ઢિવસ છે ( આ ઉપરથી હું એમ કહેવા નથી માગતા કે ત્યારપછી સદા અધગતિજ રહી છે. પરતુ એ અકબર બાદશાહના દરખારમાં શિષ્યેા સહિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36