________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા ઉપગિ મેટાં પુસ્તકે.
૯. કર્મયોગ– બ્રીટીશ કેળવણી ખાતાએ શાળા-લાયબ્રેરી માટે મંજુર કરેલું.) સંસારના કાર્યો નિલેષપણે તથા નિષ્કામવૃત્તિથી કેવી રીતે કરી શકાય ? તેનું ઉત્તમ રીતે વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે.
શ્રીમાન તિલકકૃત કમંગ કરતાં પણ ઉચ્ચ કેટિને કર્મવેગ વાંચ હોય તે અથાગ પરિશ્રમ લઈ તૈયાર કરેલે પિતાનાજ મૂળ કલેક રચેલા તેના પર ગહન ચર્ચા વિદ્વતા પૂર્ણ કસાયલી કલમે કરી આ કર્મચેગ જે ગહન વિષય એ તે સુંદર રીતે પ્રતિપાદન કર્યો છે કે દરેક અભ્યાસી વાંચક તેને પૂર્ણ કર્યા વિના હાથમાંથી મુકશે જ નહિં. ડેમી આઠ પેજી સળંગ છીંટનું કાપડ પાર્ક પડું પૃ. ૧૦૧૫ કી. રૂ. ૩-૦-૦.
૧૦. ધાર્મિક ગદ્ય સંગ્રહ અને પત્ર સદુપદેશ ભાગ ૧–આ ગ્રંથના પ્રથમ વિભાગમાં શ્રીમને વખતેવખત ઉદ્દભવેલા વિચારને સંગ્રહ ( નિત્યોંધ) સરળ સાદી પણ પ્રઢ ભાષામાં કરવામાં આવ્યું છે. બીજા વિભાગમાં ભિન્નભિન્ન સ્થળેથી જુદે જુદે પ્રસંગે મુમુક્ષુઓ પર ઉપકારક દષ્ટિએ લખાયલા સબેધદાયક પત્રોને સંગ્રહ છે. ડેમી આઠ પેજ સળંગ છીંટનું કાપી પાકું પુડું સેનેરી નામ સાથે પૃષ્ટ ૯૭૬ ક. ૩–૯–૦.
૧૧. ભજનપદ સંગ્રહ ભા. ૮–શ્રીમદુનાં આત્મજ્ઞાન-વૈરાગ્ય-ત્યાગ તથા વ્યવહારના ઉપદેશનાં સુરસ ભજનેને મહાસાગર ડેમી આઠ પેજી સળગ છીંટનું પાકું પઠું પૃ. ૯૭૬ કીં. રૂ. ૩-૦-૦.
ભજન સંગ્રહ ભા. ૧-( આવૃત્તિ પાંચમી) આ ગ્રંથમાં શ્રીમદનાં અધ્યાત્મ જ્ઞાનથી ભરપુર વૈરાગ્યવાળાં મસ્ત તંબુરા, મંજીર, સિતાર, આ દિ વાજી સાથે ગાઈ શકાય તેવાં ભજનેને સંગ્રહ છે. ડેમી આઠ પિજી પૃ. ૨૦૦ કિ. ૦–૮–૦.
For Private And Personal Use Only