Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ભજન સંગ્રહ ભા. ૧૦—આ ગ્રંથમાં શ્રમની આત્મદશા ચેોગ, ધ્યાન, પ્રમાષિ વિગેરેની મસ્તીનાં ગાન કરે છે. શ્રીમદે સ્વાનુભવના ઉભરા આમાં ઠાલવ્યા છે. આશાવરી, ભેરવી, સાઠ જેવા ઉત્તમ રાગેામાં આ શ્રેષ્ઠ કૅાટિનાં ભજનામાં શ્રીમત્તે ખરેખર આત્મજ્ઞાન તથા વૈરાગ્ય ખુમારીની પરાકાષ્ટા કરી છે, તેમાં લગભગ ૨૦ ભજનને સમાવેશ કરવામાં આવ્યે છે. ડેમી આઠ પેજી સળંગ છીંટનુ કાપડી એમ્બેઝ પાર્ક' પુહુ પૃ. ૨૦૦ કીંમત રૂ.૧ ૪. પત્રસદુપદેશ ભા. ?-આ ગ્રંથમાં શ્રીમદ્દે જુદે જુદે સ્થળેથી જુદા જુદા વખતે મુમુક્ષુએપર લખેલા આત્મજ્ઞાન સદુપદેશ-વૈરાગ્ય-અને કર્તવ્ય પ્રતિપાલનની સત્ય દિશા બતાવનાર ગંભિર વિચારાથી એતપ્રેત સરળ પણ પ્રાઢ ભાષામાં લખાયલા સખ્યાખધ પત્રને સ’ગ્રહ છે. ડેમી આઠ પેજી સળંગ ઝીટનુ કાપડી એમ્બેઝ પાકું પુડું રૃ. ૫૭પ કી. ૧-૮-૬, ૫. (૧) શુધ્ધાપયેાગ (૨) દયાય ( ૩ ) શ્રેણિકસબાધ (૪) કૃષ્ણગીતા—( ભેગા બાંધેલા ચાર સ ંસ્કૃત ગ્રંથો. ) જેમાં આત્મજ્ઞાનના ઉપદેશ પડે તે ઉભરાય છે. શ્રીમની રસાળ સસ્કૃત ભાષા શૈત્રીથી અલંકૃત આ ગ્રંથ ડેમી માઠ પેજી છીંટનું કાપડી એએઝ પાકુ હુ' પૃ. ૧૮૦ કીં. ૦-૧૨-૦. ૬. પૂજા સંગ્રહ ભા ૧–આ ગ્રંથમાં શ્રીમની રચેલી નવપદ ( લઘુ તથા વૃહત) વીશસ્થાનક, અષ્ટપ્રકારી, મહાવીર જન્મ જયંતી સત્તર ભેદી સ્નાત્ર પુજા–( આરતીએ! ) વિગેરે વિવિધ પ્રાચીન અર્વાચીન સુરસ રાગેામાં ગર્ભિત—ખાધદાયક ભાવથી છલકાતી ત્રેવીસ પૂજાઓના અપૂર્વ સંગ્રહે છે. દ્રવ્યાનુયાગના રસીઆએને અપૂર્વ આનંદ આ પૂજાએમાં આવશે. રાયલ ૧૬ પેજી છીંટનુ` કાપડી સળંગ પુ` પૃ. ૪૧૫ ક. ૧-૯-૦. આત્મજ્ઞાન ૭. ગુરૂગીત ગહુલી સંગ્રહ-આ ગ્રંથમાં ગુરૂ મહાત્મ્ય-ગુરૂ ભક્તિનુ’ શુદ્ધ સ્વરૂપ વિગેરે પદ્યમાં સુન્દર રીતે દર્શાવેલ છે. ડેમી આઠ પેજી રૃ. ૧૯૦ કીં. ૦-૧૨-૦. ૮. સાબરમતી ગુણ ક્ષિક્ષણુ કાવ્ય—( બ્રીટીશ કેળવણી ખાતામાં શાળા તથા ઈનામ માટે મંજુર થયેલું. ) આ ગ્રંથમાં સાબરમતી નદીની જુદી જુદી તુઆની સ્થિતિપરથી નીકળતા બેષ પદ્યમાં સુન્દર ઉપદેશક રીતે વધુ બ્ય છે. ડેમી ૧૬ પેજી પાર્ક સળ’ગ છીંટનું પુઠ્ઠું' પૃ. ૨૦૦ ઢીંત દ-૬-.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36