________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી આત્માનંદ પ્રકાશે.
રીતસરને છે અને હિસાબ પણ ચોખવટવાળો છે. આ સભાને ઉપાધ્યાયજી શ્રીમદ્દ વીરવિજય મહારાજે સુદઢ કરેલ હોવાથી તે મહામાનું નામ સંસ્થા સાથે જડેલ છે.
શ્રી વિજયધર્મ પ્રકાશક સભાના રીપોર્ટ–આ સભાને સ્થાપન થશે એક વર્ષ પુરૂ થયેલ છે. આચાર્ય શ્રી ધર્મવિજયજી મહારાજનું નામ જોડી ગુરૂભકિા પ્રદર્શિત કરી છે. વકતૃત્વ કળા તથા લેખનકળા ખીલવવાનો વગેરેને આ સંસ્થાના ઉદ્દેશ છે. તે પ્રમાણે ગયા વર્ષ માં જાદા જુદા વિષયે ઉપર જુદા જુદા પ્રમુખ નીમાં ભાષણ કરાવ્યા હતા, તેમજ વિજયધર્મ પ્રકાશ નામનું હરત લીખીત માસિક પ્રગટ કરવાનું રીપેટ માં 3, ણાવવામાં આવે છે. ઈનામી હરીફના ભાષણ કરાવી સારા એલનારને ઈનામ આપવાનું પણ કોઈ કરેલ છે. કોઈ કોઈ વખત નહેર પત્રિકા-સુચના પત્ર પ્રકટ કરે કામની સેવા પણ કરે છે. આ સંસ્થાના સભાસદે. ઉત્સાહી છે અમે તેની આદિ છીયે છીયે.
દુર્લભ કાવ્યકલેલ–આ કવિતાની બુકના કર્તા મહેતા દુર્લભજી ગુલાબચંદ વળ: તરફથી અમને ભેટ મળેલ છે. તેમાં કેટલાક વખતથી કવિતાઓ બનાવે છે. આ ગ્રંથમાં સાત વ્યસન અઢાર પા૫રથાનક, દ્વાદશભાવની ચાવીશી, કેટલાક સ્તવન અને પાદપૂર્તાિ વગેરે કાવ. તાનો સંગ્રહ છે. કાવ્યના પ્રેમ માટે તે ઉપયોગી છે. કિંમત રૂા. ૧-૩-૦ કર્તા તથા આ સભા પાસેથી મળી શકશે.
સિદ્ધા ચળ મહાતીર્થ તનાવ – પ્રકાશક ધર્મ પ્રેમી ભાવસાર ગાંડાલાલ માનસંગ વરતેજ. બીજા કેટલાક આવા નાના ગ્રંથો જેમ ભટ આપવા છપાવેલ છે તેમ આ બુક પણ તે માટે પોતાના તરફથી પ્રકટ કરેલ છે. શ્રી શત્રજય તીર્થના કેટલાક સ્તવન અને ચે શ સ્તવન સંગ્રહ આ બુકમાં દાખલ કરવામાં આવેલ છે. આવી ઉપયોગી લધુબે પ્રકટ કરે નેટ આપવાના આ પ્રયત્ન માટે તેના પ્રકાશક ખરેખર ધન્યવાદને પાત્ર છે.
શ્રી આદિનાથ ચરિત્ર, ધર્મવીરકુમારપાળી, શ્રી મહાવીર સ્વામીના દશ શ્રાવકે –આ ત્રણ બુકે જેને સસ્તી વાચનમાળા ભાવનગર તરફથી અમોને ભેટ મળેલ છે. ત્રણે ગ્રંથ સરલ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. તેની જુદી જુદી કિંમત જે બે રૂપિયાથી સવા રૂપી રાખેલ છે તે ગ્રંથના પ્રમાણમાં વિશેષ જણાય; પરંતુ સસ્તી વાંચનમાળાના નિયમ પ્રમાણે લેનાને આર્થિક દષ્ટિએ લાભ છે. ત્રણે ગ્રંથમાં મહાન પુરૂષોના ચરિત્રો હોવાથી વાંચવા જેવા છે. મળવાનું ઠેકાણું -
જૈન સસ્તી વાંચન માળા. C રાધનપુરી બજાર–ભાવનગર.
નીચેના ગ્રંથ ભેટ મળેલા છે જે ઉપકાર સાથે સ્વિકારવામાં આવે છે.
૧ શ્રી ધર્મ વિધિ પ્રકરણ. શ્રી હંસવિજયજી કી લાઈબ્રેર–અમદાવાદ, ૨ શ્રી જૈન સ્તુતિ. ૩ શ્રી ભક્તામર સ્તોત્ર ગદ્ય પદ્ય ભાષાંતર સહિત. ( ઝવેરી ભાઇચંદ કરતુરચંદ-મુંબઈ ૪ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત સ્નાત્ર પૂજન વિધિસહિત. શા બાલાભાઈ નાગરદાસ-અમદાવાદ ૫ દેવસીરોઈ પ્રતિક્રમણ મૂળ શ્રી જામનગર જૈન મિત્રમંડળ.
For Private And Personal Use Only