________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
પા. ૭ ૫. ૧૯ કાંઈ પણ વિચાર થઈ શકે તેને બદલે કાંઈપણ વિચાર ન થઈ શકે છે. પા. ૩૯ ૫, ૧૦ વર્ષો તેને બદલે વર્ષે.
, પં. ૧૧ શ્વલg ,, લક્ષણ,, ૫. ૧૫ વાલાચે , વાલાચ.
, પં. ૨૩ વાલાઅંક , વાલીગ્રાંક. પા. ૪૦ પં. ૧૨ આરા . આરાના. પા. ૪૦ ૫ ૧૪ બંને મળવાથી એક કાળચક્ર થાય છે એ બે વારને બદલે એકવાર વાંચવું. પા. ૪૦ ૫. ૧ અદ્ધાપલ્યોપમને બદલે બાદર અદ્ધાપપમ. પ. ૪૦ પૃ. ૩ સુક્ષ્મ ને બદલે અદ્ધાસુમ. ૫. ૪૧ પં. ૨ એક ને બદલે અંક, પા. ૪ર ૫. ૧૩ પલ્લા ને બદલે પ્યાલા પા. ૪૩ પં. ૧ પ્રતિશલાકા ને બ લે પ્રતિશલાકા અને મહા શલાકા, પા. ૪૩ પં. ૯ પ્રત્યેક ને બદલે પરિત. પ. ૪૭ ૫. ૧૦ * પા. ૪૩ પં. ૧૦ અથી ને બદલે “અસ્થી"
૨ ગયા અશાડ માસના અંકમાં અનુક્રમણિકામાં નંબર ૪૦ ના લેખમાં શ્રીભાવવિજય લખેલ છે ત્યાં મુનિરાજ ક્ષેમકુજરછ સમ જેવું.
– 05 – ગ્રંથાવલેન.
શ્રી ચારિત્ર પૂજા અથવા શ્રી બ્રહ્મચર્ય વ્રત પૂજા વિવેચન સહિત–આ બુક અમને અભિપ્રાય માટે ભેટ મળેલી છે. વર્તમાનમાં ચીકર અને સુંદર રાગ રાગિગોમાં આ અને આ સિવાય તેર પૂજા વિદર્ભ નિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજે બના જૈન સમાજ ઉપર ઉપકાર કર્યો છે. આ પૂજા હાલમાં ઉક્ત મહાત્માએ બનાવી છે. તેમાં અાવેલ રાગે. અને તેની રચના, પદલાલીયપણું અને ભાવ ઉત્તમ પ્રકારના છે. બુકની શરૂઆતમાં વક્ત લખેલ તે વાંચના જેવું છે, જેમાં બ્રહ્મચર્યનું પ્રધાનપણું શાઍ સ્તરીતે બતાવી, પૂજાપ્રેમી ભકતેને માટે પૂર્વાચાર્યોએ તે દ્વારા બોધ થવા પૂજાએ બનાવેલી છે કે જેથી પૂજા બનાવવાથી લકે ઉપર ખરેખરો ઉપકાર થાય છે. તે જણાવી આ પૂજા બનાવવા માટે કેમ પ્રસંગ પ્રાપ્ત થાય તે જણાવ્યું છે. ત્યારબાદ પૂજા પૂર્ણ થયા બાદ તેના પર વિવેચનો માટે પરિશિષ્ટ આપેલા છે. પ્રથમ પરશિષ્ટમાં ચારિત્રનો અર્થ, તેના પાંચ પ્રકારો, ચરણસારીના ભેદે, પંચમહાત્ર ૧, ૧૭ પ્રકારના સંયમ, વાવૃત્યના ૧૦ ભેદે, જ્ઞાનાદિ ત્રણ, નર બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ, બાર પ્રકારના તપ કષય નિગ્રહ, કરણ સત્તરીના ભેદ-પિંડવિશુદ્ધિ (૧) સમિતિ (૫) ભાવના (૧ર) પ્રતિમા (૧૨) ઈદ્રોયરોધ ( ૫ ) પ્રતિલેખના (૨૫) મુતિ ( ૩) અભિગ્રહ (૪) પરિષહ (૨૨) ઉપસર્ગ (૧૬) વગેરેના ભેરે તેના અર્થ અને વિવેચન તેમજ બ્રહ્મચર્યનું વિવેચન અને આ બધા ઉપર શાસ્ત્રની સાદત આપી ખાસ જ્ઞાનના ખપી માટે એક ઉત્તમ રચના કરી છે.
બ્રહ્મચર્યની આઠમી પૂજાના દોહરામાં કહેલ લગ્ન સમય નિર્ણય માટે કઈ ઉમ્મર
For Private And Personal Use Only