Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વરચના પ્રબન્ધ. પહેલો પ્રકાર એકેન્દ્રિય ટિક મણિ હીંગલે વિદ્રુમ-ધાતુ, પત્થર, અબરખ, ખારે, વગેરે પૃથ્વીમાં ખાણમાં હોય છે ત્યાં સુધી તેમાં જીવ હોય છે તેને પૃથ્વીકાય–એકેન્દ્રિય કહેવાય છે તેનું શરીર ઘણુંજ સૂક્ષમ હોય છે તે જીવોને સ્વશરીરની સાથે મોટામાં મોટો સંબંધ ૨૨૦૦૦ વર્ષ સુધી રહે છે પછી જીવેને ફેરફાર થાય છે. આ વાત અતિશય જ્ઞાનથી સમજાય છે. શરીર છે તે પુદગલને વિકાર છે તેથી જીવ ચાલ્યા જતાં પુદગલે મૂલ સ્વભાવમાં કે પરિવર્તન સ્વભાવમાં કાયમ રહે છે. જે કે આ પૃથ્વીકાયમાં જીવના પ્રગટ ચિન્હ દેખાતા નથી તે પણ વિશેષ વિચારણાથી તેમાં ચૈતન્યાન્વિત જીવો સમજી શકાય છે તેઓને ધતુરો કે દારૂ પીધે. લાની જેમ અવ્યક્ત ચેતના છે. વળી જેમ શરીરમાં શ્વાસે શ્વાસ, ગુમડું, મસા વગેરેની વૃદ્ધિથી ચૈતન્યપણું જણાય છે તેમજ પૃથ્વીકાયમાં પ્રવાલ માટી સમુદ્રના ઝાડ વગેરેમાં પોતાની જ જાતના અંકુરા દે છે. તેજ રંગવાળા વળી હાડકા શીંગડાં વગેરે કઠણ હોવા છતાં તેમાં જીવ છે તેમજ પત્થર, ૫ પ્રવાલ, સ્ફટીક વિગેરેમાં કાઠીન્ય હોવા છતાં જીવનું હોવાપણું સિદ્ધ થાય છે. આધુનિક વિજ્ઞાનીઓની શોધો પણ આ વાતને વધારે પુષ્ટ બનાવે છે (બોઝે કહેલ આયુષ્યમાન ને દેહમાન બધાનું જ નથી હોતું, પણ કેઈકનું જ હોય છે તેથી વધુ તો ન જ હોય. ન્યુઝીલાંડમાં ૩૦૦૦ ફુટ ઉંડું પાણી છે, પાણીનો દેહ પરિણામ શીતરૂપ છે. “ વૃષ્ટિ કુવા નદી તલાવ ઝરણાદિના દરેક પ્રકારના રસવાળા અને દરેક જાતિના પાણીમાં તેમજ જાકલ, ફરફર, બરફ કરા, * વિદમ–પ્રવાલ-પ૨વાલ–તેની આધુનિક શોઘમાં ઉભિજજ તરીકે (૧૭૨૦ માં મોસેલીસ વાસી પોલપે વનસ્પતિ–પ્રથમ ઝાડરૂપે ને હાલ વનસ્પતિ રૂપે ) પીછા ને છે કપ્તાન ચીચે જણાવેલ પરવાલા ૩ર દ્વીપમાં મેટ દ્વીપ આશરે તેરકાશ ને નાનામાં નાને દ્વીપ છે? કેષથી અધિક છે. બહેન બેટ દરીયાઈ સપાટીથી ૫૩ હાથ ઉંચે છે. પરવાલાના બેટ માંહેલે ગેખીયર સમુદ્ર સપાટીથી ૮૩૨ હાથ ઉંચો છે. આ બેટ ખારા પાણીમાં થાય છે, પણ તેને ખોદતાં મીઠું પાણી નીકળે છે. + ચાકવાલા પથરા-કુવા આદિમાં ચાર પાંચ કાશ ઉંડા ખોદવાથી કાંદાની છાલ જેવા માણીના ને પથરાના પોપડા જોવાય છે. કેટલીકવાર ૫ડ વિનાના એ પત્થરો હોય છે. તેના પર્વત પણ બનેલા હોય છે. તે પડામાં નાના પ્રકારના કંકાલ (દેહના ખાંધા ) દટાયેલા દેખાય છે. તે પત્થરાના જેવા સખ્ત હોય છે જેને ફાસીલના નામથી ઓળખાવાય છે. એમ કહેવાય છે કે પડની ઉત્તિના કાલે આ ફાસીલ સજીવન હશે. પડ વિનાના પત્થરામાં જીવનું ચિન્હ દેખાતું નથી તે અગ્નિના પ્રભાવે લુપ્ત થયું હશે–અથવા નિર્જીવ હશે. આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી નીકળતા ચાકના પ્રત્થર જેવા પદાર્થ જીવ કંકા. સમય છે તે નિ:સંદેહ છે. ઇગ્લાંડની પશ્ચિમ તરફના આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી માટી કાઢી સુકવતાં સફેદ જેવી બને છે, પણ સુમદર્શક યંત્રથી તપાસતાં તે દરીયાઈ હાડપીંજર જેવી દેખાય છે. બુરલના માપવાળી જગ્યામાં આ સુક્ષ્માકૃતિ કિટાણું પંજર લાખો સમાય છે. ફાસીલ અને હાલના સમુદ્રના છવમાં સામ્યતા છે. આ પડમાં પક્ષિના હાડપિંજર મળ્યા છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36