________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિથ રચના પ્રબંધ સ્થાનિક વનસ્પતિ–(આકરિઆ) આ ગોળ મટેલ જેવા દેખાવની વનસ્પતિ હિંદુસ્તાનમાં ગંદા પાણીવાળા ઘણુ સ્થાનમાં ઉગે છે. તેને કોથળી હોય છે. જેમાં કોઈ કઈ બાજી નાના નાના કાંટા હોય છે. આ કાંટા અંદરની વસ્તુને બહાર આવવા દેતા નથી, પણ ઉંદરીયા કે સ્પ્રીંગના દરવાજાની પેઠે બહારની વસ્તુને અંદર જવા દે છે. તેજ કોથળીના મોઢારૂપ હોય છે. કેનબીલી કે મછર તેમાં પેસી જાય છે, પણ બહાર ન નીકળી શકવાથી હવાના અભાવે મૃત્યુ પામે છે અને તેનું શરીર કેટલેક વખત સયા પછી તે વનસ્પતિનું પોષણ કરે છે.
ભેરી–(સારસીનીયા) વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે. તેના ઘણા પાંદડા ભેગા થઈ જવાથી ઘડા વનસ્પતિ જેઓ ઢાંકણવાળે દેખાવ બને છે. તેનું ઢાંકણું નિયમિત કાલે ઉઘડે છે. અને બંધ થાય છે. તે ઉઘડતાં કીડી પતંગ વગેરે પાણીના લેભે તેમાં આવે છે. અને તે મરી જાય છે. આખરે ભેરી પણ ગંધાઈ ઉઠે છે ઘડા વનસ્પતિ (વે. નેપુષેસ પીચર લાન્ડઝ ) સર્વ વનસ્પતિ ઘડા. વનસ્પતિ બહુ માંસાશી છે. તે પીનાંગ આસ્ટ્રેલિયામાં થાય છે. તેને મજાગરા જેવું ઢાંકણુ અને મુખ આગળ સુગંધી મધ હોય છે. શુદ્ર જતુએ મધને ખાવા માટે ઘડામાં પેસતાં અંદર હાલમાં મુંઝાઈ મરે છે અને પીગલાઈ જઈ ઘડા વનસ્પતિનું ખોરાક થાય છે-બીહાર પ્રગણુના ખેતરમાં એક નાનું લાંબા વૃન્તથી ઘેરાએલા લાલ પાત્રાવાલું અજાયબી ભરેલું ઝાડ થાય છે તેના પાતરા (પાંદડા) માં મધ જેવો દેખાવનો ચીકણે રસ હોય છે. માખીઓ ચાંટી જતાં વૃન્ત વાંકા વળીને થોડીવારમાં તેને ચુસી નાખે છે.
માલાકાઝાંઝ-આ વનસ્પતિ બંગાલના તળાવમાં નજરે પડે છે. તેના પાંદમાં કીડીઓ સહેલાઈથી પેસી શકે તેવી નળીઓ હોય છે. કીડીઓ તેમાં પેસી પાછી નહીં નીકળી શકવાથી નાશ પામે છે. પીચારઝાડને–ચીકણા પદાર્થવાળા વાસણના આકારના પત્રો હોય છે. કીડા તેમાં ગયા પછી પાછા નીકળી શકતા નથી. તેમાં ઘણું તીક્ષણ કાંટા અને ઢાંકણુ હોવાથી કેશે નિષ્ફલ જવાથી નિસ્તેજ બની નાશ પામે છે.
કેરી કહે છે કે-ખાંસી છેડ ધુલથી ચીઢાય છે અને તે ધૂળ ઉડાડતાં એક ગેસને છોડે છે. જ્યારે તે આબાદ ઉધરસ ખાય છે.
ઇંગ્રેજો કહે છે કે–વૃક્ષો લખી શકે છે. એક અમેરીકન ઝાડ પિતાની વડવાઈ વડે કરીને પોતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચી નાખી મારી નાંખે છે-આ કુદરતનું દષ્ટાંત છે. બેલશિંગ નામે અમેરીકન વનસ્પતિ કીડીના સહવાસ વિના સુકાઈ જાય છે. આ વિયોગનું દુખ સુચવે છે. (સંભવે છે.) સેવાલ વનસ્પતિની જાત છે. ત્રણ કાલે ત્રણ રંગ લેવાવાળા કુલના ઝાડે છે. માત્ર સાંજે જ સુગંધી બનતું ત્રિકણાકૃતિ ફુલ થાય છે. (વિ. ૮૦ થી ૮૨ ) ખાતે
For Private And Personal Use Only