Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. સમાધિ મરણ પ્રાપ્ત થતું નથી. જેમણે લગભગ ૭૫ વર્ષ જેટલો સમય આત્મજ્ઞાનપગ, આધ્યાન, આત્માનું ચિન્તવન, મનન અને આત્મ સમાધિમાં ગાળ્યો હોય, તેને સમાધિ મરણ–પંડિતમરણ સુખેથી સાં પડે એમાં સંશય છે ? શ્રીમદે અનાદિ અનંત જ્ઞાનરૂપ આત્મજીવનમાં મનને લીન કર્યું હતું અને બાહ્ય દશ્ય પદાર્થોમાં રાગે છેષ પરિણામથી મુક્ત થયા હતા. કમલેગી હોવાથી મરણ વખતે શારિરીક દુ:ખ રહેવામાં જરા માત્ર કાયર બન્યા ન હતા. પોતે બાળ બ્રહ્મચારી હતા તેથી તેમને આમ શુદ્ધોપયોગની રમણતામાં શુન્યતા આવતી નહોતી અને એમ આત્માની શુભ પરિણતિના એક ધ્યાનમાં, અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી શરણ સ્વિકારીને પરમેષ્ટીમહામંત્રના ધ્યાનમાં બાહ્યપ્રાણોને ત્યાગ કરી શુભ ગતિ વિશે ચાલ્યા ગયા અને જૈન સમાજ અને ભારતવર્ષના એક મહાન ધર્મ પ્રભાવક આત્મજ્ઞાની સાહિત્ય રસિક કવિરતનની ખેટ ભારતવર્ષને દેતા ગયા. તેઓ ગયા પણ તેમને અક્ષર દેહ–તેમનાં પુસ્તકે સદ્ભાગ્યે વિદ્યમાન છે. ગુર્જર સાહિત્યના પરમપિષકનાં એ અમેઘ તો અમને મુગ્ધ કરી મુકે છે. તો તેઓ પોતે સદેહે કેવા હશે ? શ્રીમદ અધ્યાત્મજ્ઞાની, આત્મશુદ્ધોપયોગી, દેવચંદ્રજી મહારાજ હાલમાં મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, એમ શ્રીમદ્દ માટે અનેક મનુષ્યોના મુખે કિંવદંતી તરીકે શ્રવણ કર્યું. કંવદંતી. છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્દના રાગી એક અધ્યાત્મજ્ઞાની શ્રાવકે પાટણમાં મહાન તપ કર્યું હતું; તે તપના પ્રભાવે ભુવનપતિ દેવે તેમને સાક્ષાત્ દર્શન આપ્યું હતું, તે વખતે તે શ્રાવકે ભુવનપતિ દેવને શ્રીમદ કઈ ગતિમાં ગયા ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહક્ષેત્રમાં જગ્યા છે, અને અનેક ભવ્યજીવોને દેશના દઈને તારે છે. અમદાવાદમાં આરિંગપુર તળીયાની પિળમાં આત્મજ્ઞાની ધ્યાન પરમ વેરાગી શ્રી અરવિંદ્રવી નામના યતિ સાધુ હતા, તેમણે ‘આતમરામેરે મુનિ રમે” વિગેરે અપૂર્વ વેરાગ્યમય સજજાય અને પદો રયાં છે, તેઓ મહા તપસ્વી હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ધરણેન્દ્ર સાક્ષાત્ દર્શન દીધું, અને મારીને શાતા પુછી. માજિદ્રને રક્તપિત્તને મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મરિન્દ્રને વરદાન માગવાનું કહેતાં તેમણે કાંઈજ માગ્યું નહિ. દેવે તેમને રેગ ટાળવા વિનંતી કરી પણ તેમણે ના કહી, અને કહ્યું કે, તે રોગ ભગવ્યા વિના છુટકે નથી કર્યા કર્મ તો ઉદયમાં આવે છે તેનું લેણું રોગ ભેગવીને આપવું જોઈએ. પ્રારબ્ધ કર્મ શ્રી તીર્થકર ભગવાનને પણ ભેગવવાં પડે છે તે મારે પણ ભેગવવાં જ જોઈએ, કે જેથી પરભવમાં કર્મનું કહેશું દેણું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36