________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ દેવચંદ્રજી.
તેનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદરરિયા તેમના ગ્રંથોમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ભકિતયોગ, ઉપાસનાગ વિગેરે સવ યોગ નું રૂપ આવ્યું છે. શ્રીમદુ સનાતન જૈનમાર્ગોપદેશક હતા. શ્રીમદે નેધરની પ્રજાને પડો ચઢાવવાના પાઠેને આગમના આધારે દર્શાવ્યા છે. તેમાં ડુબી એ છે કે તેમણે મગજનો સમતોલતા બાઈ નથી. તેમના શબ્દમાં રધુરા, નેહા ને આકર્ષકતા છે. દીર્ઘકાલીન જૈન તત્વજ્ઞાનની દિશા દેખવી હોય તો વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રંથોનો ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. પાકેલી કેરીનો કોઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર–વિચારસરાદિ ગ્રંથો રચ્યા છે. શ્રીમદના શિષ્યભૂત સાધુઓ અને સાધ્વીઓ હતાં કે નહિ તે હજી
ચોક્કસ થતું નથી. મહા પ્રખ્યાત પુરૂની પાછળની શ્રી મદને શિષ્ય સંતતિ તેવા પ્રકારની હોતી નથી. કલિકાલસર્વજ્ઞ સમુદાય. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પાછળ તેમની સંતતિ પરું
પરા રહી નથી. શ્રીમદ્દ યશોવિજયજીના પાછળ શિષ્ય હતા, પણ તેમની પરંપરા રહી નથી. શ્રીમદ્ આનંદધનજી પાછળ સીધુ શિષ્ય જણાયા નથી. તેમની પાસે ઉપદેશ શ્રવણ કરનાર શ્રાવક શિષ્ય તો ઘણું હતા. શ્રીમન્ન પ્રતિબંધિત શ્રાવક સમુદાય તે અનેક દેશમાં હતો. તેમના ભક્ત શ્રાવકોએ તેમની બનાવેલ અધ્યાત્મગીતાને સુવર્ણ અક્ષરે લખાવી હતી. શ્રીમની ચોવીશી વપર એક જ હાથે લખાયેલી સાથે-ઘણુ સુદર સુર્ણ રંગોથી પરિપૂર્ણ સારી જળવાયેલી ‘આ લેખકને ત્યાં મોજૂદ છે. તે જોઈ આફરીન બેલી જવાય છે ને તેમના ભક્તોની ભકિત ને ગુરૂ પ્રેમ માટે માન ને પૂજ્યભાવ પ્રકટે છે. આવા જ ગુરૂ પ્રેમી ભકત શ્રાવકે એ શ્રીના ગ્રંથોનો પ્રચાર સર્વ દેશમાં કરી દીધેલ હતો એ તેમની ગુરુભકિતની ઉત્તમતા હતી. શ્રીમદુના સ ધુ શિળ્યો હોત તો તેઓ કે ઈપણ ઠેકાણે કાંઈ પણ લખ્યા વિના રહ્યા ન હતા. આથી શ્રીમદ્દના શિષ્ય પરિવારમાં કોઈ વિદ્વાન ઉદ્દભવ્યા જણાતા નથી. આ જીવન અને ગુર્જર સાહિત્ય વિષયક નિબંધ પૂર્ણ કરતાં પહેલાં વાચક
- વર્ગ, અને વિદ્વાન વર્ગ અને જ્ઞાની પુરૂષોની પાસે લખા ઉપકાર પ્રદર્શન. ણમાં રહી ગયેલા દ ખલના અશુદ્ધિ માટે બે હાથ જોડી
ક્ષમા માગું છું. કારણ હું ઇક્ષ્મી અને બાલાજીવ છું. તે આ નિબંધમાં દૃષ્ટિ દોષથી વા મંદ બુદ્ધિને લઈ ૨હલી અપૂર્ણતા ને ભૂલ માટે ક્ષમા યાચતાં આ લખાણ માટે જે કોઈ પણ મારા મહા ઉપકારક હોય તો તે પ્રાત:સમરણીય આચાર્ય મહારાજજી કવિરત્ન, સમદૃ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી જ છે. તેમની પૂણ દયા પ્રયાસ અને સોધથી આ નિબધ હું લખી શક્યો છું તથા મહારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી જેઓ શ્રીમદ્ સૂરીશ્વર
For Private And Personal Use Only