Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ શ્રી આત્માનંદ પ્રકાશ. ત્કારથી સર્વત્ર આનંદ-શાંતિ છવાયાં. શ્રી યશોવિજયજી તથા શ્રી જ્ઞાનવિમળ સૂરિજીએ પણ પ્રસંગોપાત આવી ચમત્કારો કર્યા છે. પ્રસંગ વિના મહામાની શક્તિનાં દર્શન થતાં નથી તે જ જ્ઞાનીએ વાદીની પેઠે જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે પોતાની શક્તિઓનાં પ્રદર્શન કરાવે પણ નથી શ્રીમદે મારવાડમાં સંઘ જમણ પ્રસ ગે ગૌતમ સ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલી રસોઈમાં આઠ હજાર શ્રાવકોને જમાડવાની મંત્રશકિત વાપરી હતી. વળી અનેક પ્રકારના અવધાનની શકિત પણ શ્રીમમાં ખીલી હતી, પણ તેઓ પ્રસંગ વિના કોઈને તે જણાવતા નહિ. હાલની પેઠે તે મહાત્માઓ અવધાનાના ખેલ કરતા ન હતા. શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગામોમાંથી સારામાં સારતત્વ જે દ્રવ્યાનુગ કહેવાય છે, તેને સાર ભાગ ખેંચીને ગ્રંથની રચના કરી છે, શ્રીમદ્ રચિત દ્રવ્યાનુયેગ જ્ઞાન, અધ્યાત્મજ્ઞાન શાંત અને વૈરાગ્ય રસ તો ગ્રંથને સર. તેઓના ગ્રંથમાંથી જ્યાં ત્યાં નિતર્યા જ કરે છે. તેઓના - રૂપી સરોવરો ખરેખર તત્વજ્ઞાનથી છલકાઈ જ જાય છે. તેમનાં ગ્રંથે પૈકી આગમસાર, નયચક અને વિચારસાર એ ત્રણ ગ્રંથે તે ખાસ તાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રંથને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વ આગમોમાં પ્રવેશ કરી શકાય છે, ને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી. પણ તેમાં પ્રવેશ થવા માટે એ ત્રણ ગ્રંથે ઘણા જ ઉપયોગી છે. પ્રશ્નોત્તર નામ શ્રી મદ્ કૃત ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે. અનેક જેનશાસ્ત્રો વાંચ્યા બાદ પ્રશ્નોત્તર ગ્રંથમાં કરેલા પ્રશ્નોના ઉત્તરાર્થનો અનુભવ થઈ શકે એમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રી જ્ઞાનસાર પર કરેલી શ્રી જ્ઞાનમંજરી ટીકા અપૂવે છે. આત્મજ્ઞાન સબંધી જેનોમાં, ભગવદ્ગીતાથી પણ કોઈ મહાન સત્ય ૫ થ ડે ય તો તે જ્ઞાનસ ૨ ગ્રંથ છે તેના પર શ્રીમદે ટીકા રીને પિતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચ રે.ને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા ઉપયોગિતા સર્વત્ર પસાર ને પ્રચાર પામી છે. અધ્યાત્મ જ્ઞાનીઓનું જ્ઞાનસાર ગ્રંથ આનંદમય હૃદય છે અને તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિને પ્રકાશ પાડ્યો છે, શ્રીમદ્ ઉપાધ્યાય શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજીને છેલ્લામાં છે અધધામ જીવનરસને ઝરો જેમાં વહ્યો છે તે શું ખરેખર જ્ઞાનસાર જ છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલી જંદગીનો અયાન ૨ જીવન ઝરો તેમાં વહ્યો છે. પછી તેમાં રહેલા અધ્ય જ્ઞાનાનંદરની મીઠાશ સંબધે શું પુછવું ? શ્રી મદ્ રચિત વીશીમાં સાન અને ભક્તિને રસ છલકાઈ જાય છે. શ્રીમદ્દના ગ્રંથમાં દ્રવ્ય, નવતત્વ, કર્મવ્યાખ્યા, સમય, સપ્તભંગી અનેક પક્ષ, બાગમ વ્યાખ્યાન, આત્મતત્વસ્વરૂપદર્શન વિગેરે સર્વ બાબ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36