Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. હાલના પાંદના છીદ્રમાંથી પાણી ઝરે છે. વળી ટીહાટી પીસ નામે એક ઝાડ થાય છે. જે સવારે વેત,બપોરે લાલ, રાત્રે આસમાની બને છે તે પરથી સમયની ખબર પડે છે ( વિ. ૮૫ ) જાશિંગો પર્વતના અજાયબી ઝાડનાં પાંદને વાલના ગુચ્છા છે. તેનું પશુ કે નરપર વિચિત્ર પરિણામ આવે છે (વિ. ૮૬ થી) આ ક્રીકાના અમુક જાતના ઝાડના બી પાણીમાં નાંખી ઉકાળવાથી માખણ રૂપે બને છે (વિ. ૮૬) છે હજાર વર્ષથી જુના મીસર ખંડીયરના કુલ જલમાં નાખતાંજ ખીલતા થાય છે. અજાયબ વનસ્પતિઓ-મદ્રાસના અંત્રતપુર જીલ્લાનું ખજુરીનું ઝાડ મધ્ય રાત્રથી નીચે પડવા માંડે છે. બપોર પહેલાં તદન સુઈ જાય છે અને પછી ઉભું થવા માંડે છે. મધ્ય રાત્રી પહેલાં તદ્દન ટટ્ટાર થઈ જાય છે. લે કે તેની માનતા કરવા લાગ્યા છે. ( ૨૧. ૨૬ ) શાલ અને ત્યાં પણ આવી જ જાતનું ખારેકનું ઝાડ હતું. કડી ખાતે સ૬ માતા સામે જુના પીપલામાં હઉ હુઉ અવાજ થાય છે. જેના ક. એ અજ્ઞાન માન્યતા શરૂ થએલ છે. (જે ૨૧, ૨૬) દક્ષિણ મહારાષ્ટ્રમાં અડવાશતરૂ નગરથી નવગાઉ દુર કુકપુરી ગામમાં તલ કાંડ : ઝાડ છે તેની નીચેનું પાણી અને પત્રના રોવનથી હરકોઈ રોગ નાબુદ થાય છે. અમેરિકાની વાડી પ્રાંતમાં છ સાત કુટ ઉંચું અને જે હાથ પાળું એક ડાકી વૃક્ષ છે તે અતિ તેજથી પ્રકાશે છે. તેની રોશની એક મા લ દુર થી દેખાય છે. તેના નેજથી સુક્ષમ ઝીણા અક્ષરો વાંચી શકાય છે. આને શુ કપ વૃક્ષ હશે ? એક એવું ઝાડ છે કે જેના ફુલે સુકાતાં ઝાંઝરની ગરજ સારે છે. ખરેખર શબ્દ કરે છે. નીલાચારના સિદ્ધ બકુલ વૃક્ષના પાંદડા ત્વચા સાથે લાગી રહેલા છે. વૃન્દાવનમાં શેઠના ઘરમાં અને રામેશ્વર દેવના મંદિરમાં ગરૂડ સ્તંભ ( સોનાના તાડ ) છે. આવી જ રીતે રૂપાના તાડ ઉગ્યાનું સંભળાય છે. મદ્રારાના કાંચિપુરના સદાફળા આંબાને ચારે દિશાની ચાર શાખાઓમાં, ખાટી, ગાળી, તીખી, ને કડવી કેરીઓ થાય છે. આ બે પ્રથમ હંમેશાં એકેક કેરી આપતો હતો. પાલીતાશુના મસાણ પાસે બે માથાવાળા બે ખજુરીના વૃક્ષે છે. આવી જ સ્થિતિની ખજુરી બીજે કયાંક પણ છે. એમ પ્રવાસી પત્રમાં જાહેર થએલ છે. ન્યુઝીલાંડમાં એક જાડના કુલમાં ગુંદ જેવો પદાર્થ થાય છે, તેને પક્ષી બાવા જતાં ચોંટી જાય છે. હિંદુસ્તાન બેલડ બારસેટ શાલ શેખને ત્યાં ખારેકનું વૃક્ષ રાત્રે ત્રણવાગે પડી જાય છે ને સાંજે ઉભું થાય છે. આફ્રિકામાં એક વનસ્પતિ એવી છે કે જેમાં માખીએ ચાંટી જાય છે. જૈન દર્શનમાં પાપગમન વનસ્પતિ માટે લખ્યું છે તેની તપાસ કરો. ( ધનવંતરી વિવિધ વિજ્ઞાન ૪૦૧ ) ' : બંગાલી શેાધકે પત્થરમાંને વનસ્પતિમાં સચૈતન્યની શોધ કરી છે. પાણી માટી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36