Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વરચના પ્રબંધ. વેલામાં પણ કેમલતા, તારૂણ્ય અને વૃદ્ધાવસ્થા જોઈ શકાય છે. હાથ પગ આદિ અવયવોથી મનુષ્ય પશુ આદિ વધે છે, તેમજ અંકુરા કુંપલે ડાખલી ડાલીઓ વગેરે અવયવોથી વૃક્ષ પણ વધે છે. વળી મનુષ્યની પેઠે પૃઆડ, આંબલી, કમલ કુમુદ, અંબાડી વગેરે વૃક્ષેામાં નિદ્રા તથા જાગ્રતાવસ્થા દેખાય છે. વળી લેજ, હર્ષ, લજજા, ભય, મિથુન, ક્રોધ, માન, કપટ આહારને ઓઘ સંજ્ઞાઓ પણ વૃક્ષમાં દેખાય છે, જેમકે વેતાર્ક કે આંકડો લોભવશ થઈને ધનને પિતાના મુલથી ઢાંકી રાખે છે, મેઘ ગર્જરવથી કે શીતલ મંદ પવનથી કેટલીક વનસ્પતિ અંકુરને ખીલવે છે એટલે કે હર્ષિત થાય છે, લજજાળુ મનુષ્યના હાથથી સંકેચાય છે. તે લજજા કે ભય વિકાર જાણવો. અશોક, બકુલ, ફણસ, તિલક વગેરે વૃક્ષે સાલંકાર નવ વૈવના સ્ત્રીના પગના પ્રહારથી તેનું મુખનું તાંબુલ નાખવાથી તેના સનેહ આલિંગનથી ને તેના હાવભાવ કટાક્ષ સ્વરથી તત્કાલ ફલ આપે છે, ખરેખર એ મૈથુન સંજ્ઞાને વિકાર છે. ખારેકને માટે પણ તેવું છે. કેકનદ મનુષ્યને પગ લાગવાથી હુંકારા ધારણ કરે છે તે કોધનો ભાવ જાણો. સ્વર્ણસિદ્ધિ હું કરાવનાર છતાં લેકે કેમ દુઃખી છે ? એવા અહંકારથી રૂદ્રવંતી રૂદન કરે છે તે માનને વિકાર જાણ. ઘણું કરીને સઘળી વેલડીયે પિતાના પાંદડાંથી વૃક્ષને ઢાંકી દે છે તે માયાનો વિકાર જાણો. નાગરવેલ, ડાડમો, પ્રમુખને છાણ કે દૂધના દેહલા ઉપજે છે તે પૂર્ણ થતાં પત્ર ફલ કુલ રસથી વૃદ્ધિ પામે છે. ઉત્તમ ભૂમિ પાણી ખાતરના યેગે વૃક્ષે વધે છે ઝાડના મૂલ અસાર માટી ત્યજી ખાતરવાળી માટી તરફ વધે છે. પ્રતિકુલ સંગે ( પ્રતિકુલ આહારની જેમ) ઘસાય છે તે તે આહાર સંજ્ઞા જાણવી. વેલા આ વાડ ઉપર ચઢે છે અને વેલની આંકડી છાયા તરફ જાય છે. નબળો અંકુર પણ ઢેફા કે કઠીન ભાગ ફોડી બહાર નીકળે છે તે ઓઘ સંજ્ઞા જાણવી, સૂર્યમુખા સૂર્ય સામું જુએ છે તે મેહવિકાર છે. પાંડુ ઉદર વૃદ્ધિ સજા ક્ષય આદિથી જેમ મનુષ્યનું શરીર વિકારને પામે છે ને સિનગ્ધ પદાર્થ કે રસાયનથી કાંતિવાળું થાય છે તેમ વૃક્ષે પણ ઉત્તમ ખાતર આદિના સંગે અધિક શોભાદાર બને છે. સમુદ્રના કમલાદિનું દેહમાન મોટું જોવાય છે. મનુષ્યની પેઠે આયુષ્ય પણ નિયત હોય છે. આ બધા કારણેને લઈને વનસ્પતિમાં સ્પષ્ટ સમજી શકાય છે ને તેથી જ કહ્યું છે કે –ઝર્વ ઇશ્યામ વૃત્તા ચૈતન્ય ન વિદ્યતે, भाग १२,१८४,१७, यावत्संजायते किंचित् सत्वं स्थावर जंगम, क्षेत्रा क्षेत्रस्य ( जड चैतन्य ) संयोगात्तद्धिद्धि भरतर्षभ भगवद्गीता अ० १३ सर्वમિરખ્યાત આ સર્વ વનસ્પતિને આત્મા વ્યાપી રહેલે છે-છાંદોગ્યનીષદ પ્રપાઠક ૩: તમસા વાદિતા મહેતુના, અંતઃ સંશોમવંત્યતે (૩દ્વિજ્ઞા स्थावराः ) सुख दुःख समान्वताः ॥ मनुस्मति For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36