Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. * * * * * હવે હાલના બુદ્ધિમાન વિદ્વાનોની શોધે તપાસીયે તે પણ આ વાતની મજબુતી-પુરવણી–સાબીતી મળી શકે છે. ફેંચવિજ્ઞાની કવિ પોતાના ૧૮૨૮ ના પ્રાણું રાજ્યમાં લખે છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેત ન હોઈ અમુક સલતનતની રીતીમાં જોવાય છેતેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકસીજન, નાઇટ્રોજન વગેરે પિોતપોતાના તો લે છે અને કેટલાક જંતુની પેઠે મોટું કે હોજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જતુની પેઠે રક્તાશય વગરની વનસ્પતિઓ વિવરદ્વારા આહાર લઈ દેહમાં પચાવે છે. વિખ્યાત સૂક્ષ્મદશક સે માનતો ત્યાં સુધી કરે છે કે વનસ્પતિ અને જતુ રચનાની ગોઠવણને પાયે એકજ છે બનેના શરીરના કોષની તુલના કરતાં સમાનતા જોવાય છે. ક્યારે. બાચે સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિમાં પણ આપણી પિઠે આકુંચનશક્તિ છે વનસ્પતિ પિતાના ચૈતન્ય કણવડે ખનિજ પદાર્થ લઈ તેને પોતાના લાયક ખનિજ પદાર્થરૂપે પરિણમાવે છે. પં. હુકસેલી કહે છે કે પ્રાણું વિશ્વમાં ઝાડ હલકી જાતિના છે અને ભય છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં પાકટારીયાજી વાતવાળું પાણી નાખવાથી અસંખ્ય સમુછિમ વ્યાકટેરીયાજી વાત તથા કુ ઇચવાલા બીજા જ તુએ ઉપજે છે જે વનસ્પતિ હોવાનું મનાય છે. વનસ્પતિ ઓકસીજન લઈ કાર્બોનિક એસીડ બહાર કાઢે છે. જ્યારે તેની લીલી જાતી કાન લઈ ઓકિસજન બહાર કાઢે છે તથા પુરૂભુજ આદિની પેઠે એક અંગમાંથી બીજા અંગની ઉત્પત્તિ થઈ નવા જીવ નિવાસ બનવાની ઉદ્દભેદકિયા વનસ્પતિને હોય છે. કેટલા દરિયાઈ જતુને સ્નાયુ હોતા નથી. ખ્યામિવા અને રિજેષતાને હાજરી હેતી નથી તેમજ કેટલીક વનસ્પતિને સ્નાયુ, હાજરી હોતા નથી. જતુઓ જતુઓને ખાય છે તેમ ઈથ્થાલી વનસ્પતિ કીડાના શરીરને ખાઈ ઉદર પોષણ કરે છે વનસ્પતિ શ્વાસ પણ લે છે આમલીલા વગેરે વરસાદથી હસે છે તેને રસ લોહી જેવો હોય છે જેમાં ખરાબ ખેરાકની અસર થતાં તાવફાડા વિગેરે રોગ થાય છે અને વળી દવા કરતાં વનસ્પતિને આરામ પણ થઈ જાય છે. હાઈસિઆ, નિર્કસ આસીડ ઝાડમાં નાખતાં મરી જાય છે અફીણ કે - રેફર્મની અસર પણ વૃક્ષ પર જદી જાય છે તેથી અચેતન અને મૃત્યુ પામે છે. ઈચ્છાલીમની પેઠે તમાકુ અને વેરંઠા પણ કીડાને ખાય છે પત્રમાં રસ કાઢી તેમાં જીવ જંતુ સપડાતા બીડાઈ જાય છે. આમલી, કુમુદ-કમલ વગે રે સૂર્ય કે ચંદ્રના અંધારા અંજવાળાને પારખી શકે છે. તમામ ઝાડ, કાલિકા, સુદા વગેરેના પાંદડા સૂર્યના પ્રકાશ વિના બંધ થઈ જાય છે. વળચંડાતિકા ઝાડના પાંદડા દીવસે બીડાઈ જાય છે, પણ રાત્રે કે મેઘના અંધારામાં ખીલેલા રહે છે. લીલ પણ પાણી માં ચાલનારી વનસ્પતિની જાતિ છે, પાસિફીક મહાસાગરમાં લીલું બહુ ઉગે છે. કેટલાક ઝાડો પ્રકાશ શક્તિવાળા છે. વનચાંડાલ ઝાડના પાંદડાં ગરમીમાં નાચે છે, હાથ ઘસી ગરમ કરી અડાડતાં પણ તે નાચે છે. ગરમ મુલકની વનસ્પતિ ઠંડા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36