Book Title: Atmanand Prakash Pustak 022 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જલદી મંગાવો. તૈયાર છે જલદી મંગાવા. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર (ભાષાંતર.) | ભાગ બીજે. ( અનુવાદક આચાર્ય મહારાજ શ્રી અજીતસાગરજી ) પ્રથમ ભાગમાં પ્રભુના જન્મ મહોત્સવ વગેરે કલ્યાણકા અને દેવોએ તે વખતે કરેલ ! અપૂર્વ ભક્તિનું વિસ્તારપૂર્વક વર્ણન, શ્રીસુપાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અનેક સ્થળે વિચરી ભવ્ય જીવાને હિતકર ઉપદેશ કથાઓ સહિત અાપવાની શરૂઆત છે. આ બીજા ભાગમાં અપૂર્વ તત્વજ્ઞાનને બાધ એવા આપવામાં આવેલ છે અને તેની અલૌકિક રચના એવી છે કે પ્રથમ ભાગ કરતાં આ બીજો ભાગ અસાધરણ ગૌરવતાવાળા હાઈને આ ચરિત્ર ઉત્તમ શૈલીનું છે એમ વાચકવર્ગને નિસ દેહ જણાય છે. આ બીજા ભાગમાં શ્રાવક જતાને પાળવા લાયક વ્રત અને તેના અતિચારી વગેરેને વણ ન ઘણુ જ વિશાળ રીતે આપેલ છે અને અતિચારના સેવનથી થતું અશુભ ફળ અને ત્રતથી થતું શુભ ફળના પ્રત્યેક દૃષ્ટાંત અને કથાઓ આપી છે, જે બીજે સ્થળે આટલુ વિસ્તાર પૂર્વક મળવા અસંભવ છે; એટલું જ નહિ પરંતુ તે કથાઓમાં બુદ્ધિનો મહિમા-સ્વાભાવનું વિવેચન, અદ્ભૂત તત્ત્વવાદનું વર્ણન, લાકિક આચાર, વ્યવહાર, સામાજીક પ્રવૃત્તિ, રાજકીય પરિસ્થિસ્તિ, ધાર્મિક પ્રભાવ, નૈતિક જીવન વિગેરે તત્વને પણ સમાવેશ કરવામાં આવેલ છે. એકંદર આ ગ્રંથ મનુષ્ય જીવનનો માર્ગ દર્શક જૈન દર્શનના આચાર વિચારનું ભાન કરાવનાર અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માને મોક્ષ પ્રાપ્ત કરવા માટે એક પ્રબળ સાધન ૩ ૫ છે. ઘરમાં, પુસ્તકાલયમાં, નિવાસ સ્થાનમાં અને કોઈપણ પ્રસંગે સ્મરણ-મનન માટે પોતાની પાસે આ ગ્રંથ અવશ્ય હોવા જોઇએ. ઉંચા એન્ટ્રીક કાગળા ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં ઉંચા રેશમી કાપડના બાઈડીંગથી અલંકૃત કરેલ છે. પાંચશા પાનાના આ ગ્રંથ છે. કીંમત રૂ. ૨-૮-૦ પાસ્ટ ખર્ચ જુદા પ્રથમ ભાગ ખરીદ કરનાર ધુએાએ જલદીથી બીજો ભાગ મંગાવી લેવા નમ્ર સૂચના છે. બને ભાગના રૂા. ૪-૮-૦ પેસ્ટેજ જુદુ. જૈન મેઘદૂત મહાકાવ્ય ( સંસ્કૃત મૂળ ટીકા સાથે ) અન્ય દર્શનીઓનાં કાવ્યોની જેમ જૈન દર્શનના વિદ્વાન મહાત્માઓએ પણ અનેક ઉત્તમ કાવ્યા કરેલાં છે; પરંતુ કેટલાંક સાધનાને અભાવે કેટલાક સમયથી તેમનું પઠનપાઠન બંધ થયેલું જોવામાં આવે છે. અને તેવા ઉત્તમ કેટીના કાવ્યો પ્રકટ પણ અ૯૫ અંશે થાય છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાના અભ્યાસીએાને તથા જીજ્ઞાસુઓને સમયાનુકુળ સાધના પૂરાં પાડી આપવાં વિવિધ પ્રકારનું સાહિત્ય આ સભા પ્રકટ કરે છે. ઉપરોકત મેધત કાવ્ય શ્રીમેરૂતુ ન આચાર્યે રચેલ છે, અને તેની ટીકા શ્રી શીલરત્નસૂરિની કરેલી કે જે એક અદ્દભૂત કાવ્યરચના છે. જેથી કાવ્યના અભ્યાસીઓ માટે ખાસ આ મહાકાવ્ય સટીક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાવ્યનો પરિચય અતિ ઉપયોગી હોવાથી જનસમૂહમાં સહેલાઇથી તેને પ્રચાર થવા માટે અનેક ભ કારમાંથી અનેક પ્રતા મેળવી ઘણા પ્રયત્ન શુદ્ધ કરી તેને પ્રકટ કરવામાં આવેલ છે. અભ્યાસીઓ માટે એક અપૂર્વ કૃતિ હોઈ અવશ્ય ખરીદવા યોગ્ય છે. કી. રૂા. ૨=૦=૦ છે. જુદુ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36