Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૫ રાઈ ગયો હતો મકાનને વાવટાથી શણગારવામાં આવ્યું હતું. નીચે બેંડ વાજુ પિતાની મધુર ધવનિશ્રી અને વાવટાઓ ઇસારાથી લોકોને બોલાવતા હોય તેમ લોકેની ધમાલ મચી રહી હતી. જેનેતરમાં ખાસ કરીને અધિકારી વર્ગ અને નાગરગૃહસ્થાઓએ વધારે સારે ભાગ લીધો હતો. એક મોટા સિંહાસન ઉપર (મરહૂમ-જુનાગઢના દાક્તર સાહેબ ત્રિભુવનદાસભાઈ કે જેમના પ્રયાસથી શ્રી ગિરનાર તીર્થની સુવ્યવસ્થા પગથી વગેરેથી સુધારે થયે છે તેમના પુત્રએ ગુરૂભક્તિ નિમિત્તે અમદાવાદથી બનાવી મંગાવેલ ઓલપેઈન્ટીંગ) મરહૂમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરી (આત્મારામજી) મહારાજની ભવ્ય મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી, જે ભાવિક સદ્ગહના ચિત્તને આકર્ષિત કરતી હતી. પ્રારંભમાં મરહૂમ દાક્તર ત્રિભુવનદાસના પુત્ર પ્રભુદાસભાઈએ આમંત્રણ પત્રિકા સંભળાવી. ત્યારબાદ હોરમનીયમની સાથે મીઠી આવાજથી પ્રભુસ્તુતિ તથા ગુરૂસ્તુતિરૂપ મંગળાચરણ કરવામાં આવ્યું. તે પછી કાર્યક્રમમાં બતાવ્યા મુજબ ગુરૂ મૂત્તિની વાસક્ષેપથી પૂજા કરવામાં આવી–તેમજ ગાયન કરવામાં આવ્યું. તે પછી ભાષણશ્રેણિ શરૂ થતાં–પ્રથમ પરિચય આપવા માટે મહારાજ શ્રી વલ્લુભવિજયજીએ ઉભા થઈ જણાવ્યું કે આજે મરહૂમ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજને પરલોક સિધાવે એકવીસમું વર્ષ શરૂ થાય છે. એઓના નિવાણોત્સવથી આપણે શો છે લાભ લેવાને છે તે એમની કારકીદી ઉપરથી જણાઈ આવે છે. મહાત્માઓની જયંતી વગેરે જે કાંઈ તિથિ ઉજવવામાં આવે છે તેનો મૂળ ઉદેશ એજ હોવો જોઈએ અને છેજ કે તેમના આચાર વિચાર અને ઉચ્ચાર કેવા ઉંચા પ્રકારના હતા, એજ કારણથી મહાત્માઓને યાદ કરવામાં આવે છે અને મહાત્માની ગુણેની છાપ આપણું હૃદયપટ ઉપર પાડી મહાત્માને પગલે ચાલતાં આપણે શીખવું જેથી મહાત્માના ગુણાનુવાદથી મહાત્માના ગુણે આપણુમાં આવે જેને લઈને આપણે આત્મા પણ મહાત્મા થઈ શકે, માટે આજે જે કાંઈ વિવેચન જુદા જુદા વક્તાઓના તરફથી થશે તે મરહુમના ગુણાનુવાદ રૂપેથશે જેથી આજના સંપૂર્ણ વિષયને “મરહૂમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારામજી) મહારાજને એકવીસમો નિર્વાણ મહોત્સવ” એમ સમજવું. ઈત્યાદિ હિંદુસ્તાની ભાષામાં બેલી પિતે બેસી ગયા એટલે પ્રથમ વકતા તરીકે મુનિ શ્રી વિચક્ષણવિજયજી આજ્ઞાનુસાર ઉપસ્થિત થયા જેમણે પોતાનો વિષય શરૂ કરતાં જણાવ્યું કેમુનિ શ્રી વિરક્ષણવષયનું માપ વનને વિમ્. शक्यं यन्न विशेषतो निगदितुं प्रेग्नैवचिन्तितं, मृद्वगी वदनेन्दुमण्डलमिव स्वान्ते विधत्तेमुदं । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46