Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ર૭૧ कृतज्ञता चितमिदं ग्रन्थसंस्करणं कृतिन् यत्नसंपादितं तुभ्यं श्रद्धयोन्मुज्यते मया | | ૪ || सद्ग्रहस्थो ! आपको विदित हो गया होगा कि इन पाश्चिमात्य विद्वान्को आपसे कितना उपकार हुआ। आपकी विद्वत्ताका डंका युरोप और अमेरिका तक बज गया । आपका जीवनचरित्र बहुत बडा और अवश्य सुनने लायक है. मैं आपका जीवनचरित्र वर्णन करुं इससे तो बेहतर होगा कि मैं और आप सब ही लोग श्री परमपूज्य सभापतिके आसनको अलंकृत करनेवाले गुरुवर्य के मुखार्विदसे मुनें तो क्या ही अच्छी बात है. में अपने हृदयगत आनन्द व गुरुभक्तिमें इतना ही कहकर बैठ जाता हूं। ત્યારબાદ પછી આજ્ઞાનુસાર મુનિશ્રી કસ્તૂરવિજયજીએ પોતાનું ભાષણ શરૂ કરતાં ગુરૂસ્તુતિ ગતિ અષ્ટક ઉચ્ચારણ કરી જણાવ્યું કે“નિશ્રી કસ્તૂરલિજજીનું ભાષણ.” અ . " गुरुवर्य श्रीमद्विजयानंदमूरि स्तुत्यष्टकम्." અવિદ્યા અંધારે ગમન કરતા પ્રાણી ગણના, મહદ્ ભાદેવી રવિસમ પધાર્યા ક્ષિતિ તલે; કરી ગાથી છે અભિનવ પ્રભા વાંત હરવા, નામે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. નથી આડા આવ્યા મદનરૂપિ મેઘો ઉદયથી, ફુરત્કાન્તિ તેથી અતિશય હતી બાહ્ય વયથી; પ્રકાશ્ય ભાવોને અખિલ જનમાંહી ફુટપણે, નમે પ્રેમે એવા ગુરૂજી વિજ્યાનંદસૂરિને. થયા જ્ઞાની મોટા રૂચિર જીન માગે વિચરતાં, ધરાવ્યું ન્યાયનિધિ નિજતણું નામ જગમાં; ઘણા સ્થાપ્યા ભવ્ય કુમત મત કાપી સુમતમાં, નમો પ્રેમે એવા ગુરૂજી વિજ્યાનંદસૂરિને. સહીને કોને પરિષહ તણું આ૫ તનમાં, જણાવ્યા તને જીનવર તણા સર્વ જનમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46