Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ માસિકને આજના અંકનો વધારો. પ્રાકૃતભાષા શિખવાનું સરલ સાધન प्राकृतकोशपाश्यलछीनाममाला. (रचना समय विक्रमसंवत्-१०२९, रचनार महाकवि धनपाल.) જેનેની ધર્મભાષા પ્રાકૃત છે અને તે ભાષાના જ્ઞાન માટે ખાસ કરીને એક કેશની અગત્ય છે, એવું જો કોઈ સ્વીકારે છે. અને ત્યારસુધી આપણા દેશમાં આ એક પણ પ્રાકૃત કેશ પ્રકટ થયે નથી. તે તે કેશની સામગ્રી પૂરી પાડવા આ અમારો પ્રયાસ છે. આ કેશ કાનને ગમે તેવા મીઠા પધથી રચેલ હોયને સહેજ સ્મરણમાં રહી શકે તેમ છે તેથી પ્રાકૃતભાષાના અભ્યાસી દરેક મનુષ્યને તે કેશ એકસરખે ઉપયોગી છે. કેશમાં મૂળ, નીચે તેના અર્થો તથા પાછળ એક માટે અક્ષરવાર શબ્દાનુક્રમ પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી; એ ત્રણ ભાષામાં શબ્દાર્થ સાથે જોડવામાં આવેલ છે. શબ્દ ધન-અને પાકૃત સાથે સંસ્કૃત અને ગુજરાતીમાં કોષ રચવાનું કાર્ય ન્યાયતીર્થ–વ્યાકરણતીર્થ પંડિતવર્ય બેચરભાઈ જીવરાજે કરેલ છે તે જ આ ગ્રંથના ગેરવ માટે પુરતું સટીફીકેટ છે. કેશ લગભગ પર્યુષણ સુધીમાં ગ્રાહકોની પાસે આવશે. માટે પર્યુષણ સુધીના ગ્રાહકો પાસેથી રૂ. ૧ અને તે પછીના ગ્રાહક પાસેથી રૂ. ના લેવામાં આવશે. વી. પી જુદું. પ્રાપ્તિસ્થાન. B. B. Co. ખારગેટ-ભાવનગર, તા.ક. લડાઈના પ્રસંગથી કાગળની મેધવારી છતાં પણ આ કાર્યને અંગે જે મૂલ્ય રાખેલ છે તે ગ્રાહકોને માટે જરાપણ ભારે નથી. * આનંદ પ્રેસ–ભાવનગર પાસે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46