________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માજીને ત્યાંથી ઉપરોકત ગામમાં લઇ જવામાં આવ્યા અને ત્યાં છાણીના ગલાશા નામના શેઠે એક સુંદર મંદિર ૫ ધાવ્યું અને તેમાં પ્રભુને પધરાવવામાં આવ્યા, આ દેરાસર જીર્ણ થઇ ગયેલુ હોવાથી હાલમાં તેના ઉદ્ધાર કરવા પ્રયાસ ચાલે છે, ગામ ન્હાવુ હાવાથી યાત્રાળુઓને ઉતરવા કરવાની કાઈ પણ જાતની સગવડ ન હાવાથી ત્યાં એક ન્હાની મ્હોટી ધર્મશાળાની ખાસ આવશ્યકતા છે. ગયા કાર્તિક માસમાં વડાદરાના સંધ ત્યાં યાત્રા કરવા માટે ગયેલા તે વખતે કેટલાક ગૃહસ્થાના હૃદયમાં ત્યાં એક ન્હાની સરખી ધર્મશાળા આંધવાના વિચાર થઈ આવવાથી તેના માટે કાંઇક રકમ અને જમીન વિગેરે લેવાની ગાઠવણ થઇ છે. ધર્મશાળાની જમીન, ગામના ઠાકાર સાહેબે કૃપાવત થઇ ૨૦૧) રૂપીઆની નજીવી કિંમતે વેચાણ આપી છે એટલુંજ નહીં પણ તે રૂપીઆ પાછા ધ શાળા આંધવા ખાતે આપી દીધા છે. આ શિવાય વડાદરા નિવાસી ઝવેરી ઇશ્વર ગુલામચંદના વડીલ બધુ મેાતિલાલ ગુલાબચંદની વિધવા બાઇ નવીબાઈ એ ધમ શાળા ખાતે ૨૦૧) રૂપીઆની ઉદાર મદદ આપવાથી જીર્ણોદ્ધારનું તથા ધર્મશાળા આંધવાનું કામ આરભાયુ છે. તેથી દરેક જૈન ભાઇઓને સવિનય નિવેદન કરવામાં આવે છે કે, તે પેાતાની ઇચ્છા અને શક્તિ મુજખ આ કામમાં સ્હાયતા આપશેા. યાત્રાળુઓને પણ નિવેદન કરવામાં આવે છે કે, તે આ તીર્થ માં આવી અલૌકિક અને આનદદાયક પરમાત્માની મૂર્તિના દર્શન તેમજ પૂજન કરી પુણ્ય ઉપાર્જન કરશે. પરોલી ગામથી ઘેાડેક છેટે એક વેજલપુર નામનુ ગામ છે. જ્યાં આપણા જૈન ભાઈઓની સારી વસ્તી છે. ત્યાં એક નાથજીભાઈ મારારભાઈ કરીને સદ્દગૃહસ્થ છે કે જેઓ આ તીર્થની યાત્રા માટે જતા યાત્રાળુઓને દરેક પ્રકારની સગવડ કરી આપી યાત્રામાં સહાયતા આપે છે. આશા છે કે આ સક્ષિપ્ત સૂચના ઉપર દરેક શ્રદ્ધાળુ ભાઇએ ધ્યાન આપશે અને એકવાર આ તીના દર્શન કરી પોતાના આત્માને સફળ કરવા પ્રયત્ન કરશે. આ સાથે યથાશક્તિ અને યથાભક્તિ, દેહરાસરના જીર્ણોદ્ધાર ખાતે તથા ધ શાળા ખાતે પૈસાની સહાય આપી પુણ્ય ઉપાર્જન કરશે. નાણાની મદદ કરનારને દેહરાસરના કારખાનાની છાપેલી રસીદ આપવામાં આવશે. વિશેષ કાઈ ખાખતના ખુલાસા કરવા હાય તેા નીચે લખેલે ઠેકાણે પત્રવ્યવહાર કરવા. લી. શ્રી સંઘના સેવક, જીવણલાલ કીશારદાસ. માંડવીરાડ, આદીશ્વરજીની ખડકીમાં વાદરા. જે આભાર સાથે સ્વીકારીએ છીયે. ચંદ્રસેન જૈન વેધ ઇટાવહ
ઠે.
નીચેના ગ્રથા અમાને ભેટ મળ્યા છે ૧ સચ્ચે સુખકી કુજી ( હીંદી ) ૨ સસાર ઔર મેાક્ષ
૫ સમવસરણુસ્તવઃ ૬ ચાનિસ્તવ:
૩. જીવદયા જ્ઞાનપ્રસારક ક્રૂડના રીપોર્ટ ૪ માળખાધ જૈન ધ ભા. ૧-૨ જે દિગમર જૈન આફ્રીસ
પાંચમા
છ જૈન કથા સંગ્રહ ભા. ૧ લેા, ૮ જીવહિંસા નિષેધ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
37
For Private And Personal Use Only
શા. કેશવલાલ દલસુખભાઇ અમદાવાદ
સદર
શા. માલાભાઈ છગનલાલ અમદાવાદ છગનલાલ વિદ્યારામ રાવળ લુણાવાડા