________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા માનવતા સભાસદો અને સુજ્ઞ ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે આ સભાના ત્રીવાર્ષિક રીપોર્ટ ( સંવત 1969 ના કારતક શુદ 1 થી સ વત 1971 ના આશો વદી 30 સુધીના) હાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અષાઢ માસમાં ભેટની બુક શ્રી ચંપકમાંલા ચરિત્ર વી પી મોકલવાની છે તેની સાથે આ રીપોર્ટ ભેટ મોકલવામાં આવશે, જેથી સ્વીકારી લેવા નમ્ર વિનંતિ છે. અમારા માનવતા લાઇફ મેમ્બરાને ભેટ, અન્ય અધુઓને સુચના.. ને અમારા માનવતા લાઈફ મેમ્બરોને જણાવવા રજા લઈએ છીએ કે સભા તરફથી કેટલાક પુસ્તકે હાલમાં પ્રસિદ્ધ થયા છે, જે ધારા મુજબ ભેટ આપવાના હાવાથી તેની જાહેર ખબર હવે પછીના અંકમાં આપવામાં આવશે. બહાળી સંખ્યામાં 2 થી છપાતા હોવાથી તેમજ આર્થિક બાબેતમાં પણ ઉદાર દીલથી ભેટ અપાતા હોવાથી આ સભામાં દાખલ થયેલ લાઇફ મેમ્બરા ( સુન બંધુઓ) ને વિદિતા છે કે અત્યાર સુધીમાં ભેટ મળેલા પુસ્તકાનું એક નાનું પુસ્તકાલય થયેલું હોવું જોઈએ, જે ગ્રથાની સંખ્યા શુમારે 85 છે. | બીજા એધા કરતાં આ સંસ્થાએ લાઇફ મેમ્બરોને ગ્રથા ભેટ આપવાનું છેરણ ઘણું જ ઉદાર રાખ્યું છે જે સરખામણી કરવાથી કે રીપેટ વાંચવાથી સમજી "શકાય તેવું છે. વળી હાલમાં ઘણીજ બહોળી સ ખ્યામાં ગ્રથા પ્રસિદ્ધ કરવાના પ્ર ચાસ થતો હોવાથી અન્ય જૈન બંધુઓને આ સભામાં જેમ બને તેમ જલદી લાઈફમેમ્બર થઈ તે ધાર્મિક સાથે આર્થિક લાભ લેવા જેવું છે. શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી શેઠ ફકીરચંદ મેમચંદ સ્કોલરશીપ ( પ્રાઇઝ) છેલ્લી મેટીકયુલેશનની પરીક્ષામાં ફતેહમ' નીવડેલા વિદ્યાર્થીઓ માટે. મહેમ શેઠ ફેકીકચ'દ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક કુંડમાંથી કોન્ફરન્સ આરીસ તરફથી એક કૅલરશી૫ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચા નંબરે પસાર થનારને તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માર્કસ મેળવનારને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ બંને સ્કોલરશીપાનો લાભ લેવા ઇચ્છનાર જૈન ક્વેતાંબર સૃત્તિપજક વિદ્યાથીઓએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠા લ્યાણચદ સાભાગચંદ ઝવેરી પાયધુની મુંબઈ ન 3 એ શીરનામે તા.૧પ-૭–૧૧૬] સુધીમાં અરજી કરવી. For Private And Personal Use Only